મોરબીના ભડિયાદમા વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી હસમુખ અતુલભાઈ ત્રિવેદી ઉ.21 રહે.ભડિયાદ કાટે મોરબી વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1160 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text