મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખે માતાની પુણ્યતિથિ નિમિત્તે ઝૂંપડપટ્ટીમાં પફ વિતરણ કર્યું 

- text


મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતા કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજાની માસિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીના લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા ગ્રુપના સભ્યો જોડાયા હતા.

- text