કારમાં ટાયર બદલવા છે ? વિશ્વ વિખ્યાત યાકોહોમાના ટાયર મળશે દિવાળી સ્પે.ઓફર્સ સાથે

 

25 વર્ષ જૂની શાહ કેશવલાલ & મનજીભાઈ કં.માં ટાયર ફિટિંગ, વ્હીલ બેલેન્સિંગ, વ્હીલ એલાયમેન્ટ સહિતની સર્વિસ પણ મળશે એકદમ ફ્રી : તમામ કારના ટાયરની વિશાળ રેન્જ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપની કારના જુના ટાયર જોખમી લાગી રહ્યા છે ? નવા ટાયર નખાવવા છે ? તો આવી જાવ, વર્લ્ડની શ્રેષ્ઠ ટાયર કંપની યાકોહામાના ટાયર ખરીદવા, જેમાં દિવાળી સ્પે.ઓફર્સ પણ ચાલી રહી છે.

મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર સૂર્ય કોમ્પ્લેક્ષના શાહ કેશવલાલ & મનજીભાઈ કંપની કાર્યરત છે. આ પેઢી 25 વર્ષ જૂની છે. જે જાપાનની વિશ્વપ્રસિદ્ધ યાકોહામા ટાયર કંપનીના ઓથોરાઈઝડ ડિલર છે. અહીં તમામ કારના ટાયરની વિશાળ રેન્જ મળે છે. ટાયરની ખરીદી સાથે ટાયર ફિટિંગ, વ્હીલ બેલેન્સિંગ, વ્હીલ એલાયમેન્ટ સહિતની સર્વિસ એકદમ ફ્રી આપવામા આવશે.

તો ટાયર બદલવા આજે જ પધારો

શાહ કેશવલાલ & મનજીભાઈ કં.
સૂર્ય કોમ્પ્લેક્ષ,
ગેસ્ટહાઉસ રોડ, મોરબી
મો.નં.70169 17117