મોરબી નિવાસી શિવલાલ બુડાસણાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી શિવલાલ હીરાભાઈ બુડાસણા (ઉ.વ.76) તે જીતેન્દ્રભાઈ (9879207040) અને વરુણભાઈ (9727757550)ના પિતાનું તારીખ 20-10-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-10-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને શાંતિ પેલેસ, ઉમપાર્ક સોસાયટી, મેઘાણી સ્કૂલની સામે, અવની રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text