મોરબી શહેરમાં નગરપાલિકા કચેરી ખાતે સવા ઈંચ વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબી શહેરમાં બે દિવસ કોરાળું રહ્યા બાદ સાંજે 6:40 વાગ્યા આસપાસ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે લગભગ અડધી કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. મોરબી પાલિકા માંથી મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં 33 mm (સવા ઇંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે સામાંકાંઠે મામલતદાર કચેરીમાં માત્ર 4 mm વરસાદ નોંધાયો હતો.

- text