શનાળા પાસે હાઇવે ઉપર ટ્રક બંધ થતાં ટ્રાફિક 

- text


મોરબી : મોરબી – રાજકોટ હાઇવે પર શનાળા પાસે રોડ વચ્ચે જ ટ્રક બંધ પડી જતા ટ્રાફિક સર્જાઈ રહ્યો છે. આ ટ્રકમાં ખનીજ ભરેલું છે. ટ્રકનું ટાયર ફસાઈ જતા ટ્રક નમી ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હાલ રાત્રીના અહીંથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text