ટંકારાની લજાઈ ચોકડીએ બિયરના ત્રણ ડબલા સાથે એક પકડાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડી પાસેથી પોલીસે આરોપી શાહરુખ મહેબૂબભાઈ વિકિયા ઉ.22 રહે.સરાયા ગામ નામના શખ્સને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text