VACANCY : સનગ્લેર વિટ્રીફાઇડમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સનગ્લેર વિટ્રીફાઇડ પ્રા.લિ. માં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઇચ્છતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઇમેઇલ કરવા જણાવાયુ છે.


માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ડોમેસ્ટિક -4
અનુભવ – 1 વર્ષ


સનગ્લેર વિટ્રીફાઇડ પ્રા.લિ.
સેન્સો ક્રોસિંગ પાસે,
સરતાનપર રોડ,
8એ નેશનલ હાઇવે,
મોરબી
મો.નં.9979842103
મો.નં.9979842106


[email protected]