ટંકારાની લજાઈ ચોકડીએ બિયરના ડબલા સાથે એક ઝડપાયો

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીકથી ટંકારા પોલીસે આરોપી મેહુલ લાલજીભાઈ રહે. મોરબી વાળાને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના બે ટીન કિંમત રૂપિયા 250 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text