ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા. ૧૬ના રોજ અમૂલ વિસ્તારોમાં વીજપુરવઠો મેઈન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

66 કેવી ઘુંટુ -૨ સબ સ્ટેશનમાંથી નીકળતા વૂગા JGY (ઘૂંટુ ગામ તથા આસપાસનો વિસ્તાર) તથા માંડલ ખેતીવાડી ફીડર, બેલા ખેતીવાડી ફીડર સવારે ૦૮:૦૦ થી સાંજે ૦૪:૦૦ બંધ રહેશે.66 કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા સિમોન IND સવારે. ૦૮.૦૦ થી સાંજે ૦૫.૦૦ સુધી બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.

- text