મોરબીના લાલપર ગામે દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામની સીમમાં આવેલ રાધે હોટલ પાસેથી આરોપી રસિક રામાભાઈ નંદેસરિયા ઉ.32 રહે.સાપકડા ગામ નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text