માળીયા મિયાણા પોલીસ મથક નજીક જ બિયર સાથે એક પકડાયો

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસ મથક નજીકથી પોલીસે આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા ઉ.37 નામના શખ્સને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ 5 કિંમત રૂપિયા 625 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text