ટંકારાની લતીપર ચોકડીએથી બાઈક ચોરાયું

- text


ટંકારા : ટંકારા શહેરની લતીપર ચોકડી પાસેથી કનુભાઈ મશરુભાઈ ઝાપડા રહે.ગોકુલનગર, ટંકારા વાળાનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા વાહન ચોરીની આ ઘટના અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text