16 ઓક્ટોબરે રોયલ રઘુવંશી ગ્રુપ મોરબી દ્વારા રોયલ રાસોત્સવનું આયોજન 

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 16 ઓક્ટોબર ને બુધવારના રોજ રોયલ રઘુવંશી ગ્રુપ મોરબી દ્વારા રોયલ રસોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શરદપૂનમની રઢિયાળી રાતે મોરબીના લીલાપર-કેનાલ રોડ પર આવેલા લાડલી પાર્ટી પ્લોટ ખાતે ફક્ત રઘુવંશી પરિવાર માટે જ દાંડિયા સાથે ડીનરનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિંગર કૌશલ પીઠડીયા, સિંગર દિપાલી વ્યાસ અને એંકર આરજે લજ્જા રાસ ગરબાની રમઝટ બોલાવશે.

- text

- text