મોરબીના PSIએ વૃદ્ધો અને મનો દિવ્યાંગો સાથે ઉજવ્યો પુત્રનો જન્મ દિવસ

- text


મોરબી : મોરબીના એલસીબીમાં ફરજ બજાવતા PSI ભોચીયાએ તેમના પુત્ર યશવીરના જન્મ દિવસની ઉજવણી પરિવાર સાથે સેવાકાર્યો કરી ઉજવી હતી. જેમાં યદુનંદન ગૌશાળા ખાતે આવેલ વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને મનોદિવ્યાંગ લોકોની સાથે સમય વિતાવી તેમને આઈસ્ક્રીમ ખવડાવીને પુત્રનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

- text

- text