રાત્રે દોઢ કલાકમાં ટંકારા અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લામાં સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં દોઢ કલાકમાં ટંકારા અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયેલ છે.


રાત્રે 8થી 9:30 દરમિયાન પડેલો વરસાદ

ટંકારા : 19 mm 

વાંકાનેર : 15 mm 

મોરબી : 0.5 mm

- text


- text