મોરબીના શનાળા બાયપાસ ઉપર દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અજય પુનાભાઈ વાળા ઉ.36 રહે.તુલસી પાર્ક, શક્ત શનાળા નામના શખ્સને વિદેશી દારૂ બ્લેન્ડર્સ પ્રાઇડની એક બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા દારૂની બોટલ આરોપી સાગર ઉર્ફે લાલો નારણભાઇ ચાવડા પાસેથી ખરીદ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text