મોરબીમાં વિજયા દશમી નિમિત્તે RSSએ પથ સંચલન સાથે કર્યું શસ્ત્રપૂજન 

- text


મોરબી : હિન્દૂ સમાજમાં વિજયા દશમી એટલે શક્તિ અને ભક્તિનો સમન્વય. આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘ દ્વારા ચિત્રકૂટ ઉપનગરનો વિજયા દશમી ઉત્સવ માધપરવાડી કન્યા શાળા ખાતે યોજયો હતો. જેમાં સ્વયમ સેવકોએ પથ સંચલન કર્યું હતું. સાથે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું.

- text

- text