મોરબીના કાલે રવિવારે બધીર ગરબા ઉત્સવ

- text


મોરબી : મોરબીમાં બધીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા.13ને રવિવારના રોજ સવારે 10થી રાત્રે 7 વાગ્યા સુધી બધીર ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબી દશા શ્રીમાળી વણીક જ્ઞાતિ સહાયક ભંડાર, બેન્ક ઓફ બરોડા સામે, સરદાર રોડ, મોરબી ખાતે યોજાશે.

- text

- text