માળિયા(મિ.)માં કેપી ટેક નોન વુવેન કંપનીના ડાયરેકટરે ગરબીમાં 160 બાળાઓને આપી લ્હાણી

- text


માળિયા : માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન આયોજિત કોમી એકતાની મિસાલ સમી ગરબીમાં 99 જેટલી મુસ્લિમ બાળાઓ તથા 61 જેટલી હિન્દુ બાળાઓએ ભાગ લીધો છે. નવમા નોરતે કેપી ટેક નોન વુવેન ઇન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર મહેશભાઈ અધારા દ્વારા લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. આમ નવલા નોરતામાં કુલ 160 જેટલી બાળાઓને લ્હાણી આપી તેઓએ ધન્યતા અનુભવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text