મોરબીમાં ગળામાં દુ:ખાવા બાદ સારવારમાં સગીરનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સિરામિક ફેક્ટરીની મજૂરની ઓરડીમાં રહેતા અંકુશ સિકંદરભાઈ રાઠવા ઉ.16 નામના સગીરને ગળામાં દુ:ખાવો ઉપડયા બાદ બોલવાનું બંધ કરી દેતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ વધુ સારવારમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text