મોરબીમાં આંચકી ઉપડતા સગર્ભાનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ લીડસન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા જેમાબેન હરીશભાઈ સાવઇયા ઉ.21 નામના પરિણીતાને અચાનક આંચકી ઉપડતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મૃતક પરિણીતાને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text