મોરબીમાં સિનિયર સિટીઝન માટે 13 ઓક્ટોબરે ગીત સંગીતની સ્પર્ધા યોજાશે 

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 13 ઓક્ટોબરના રોજ મોરબી સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સિનિયર સિટીઝન માટે ગીત સંગીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મોરબીના કાયાજી પ્લોટમાં આવેલા ધન્વંતરિ ભવનમાં ગીત સંગીત ગાવાની તક આપવામાં આવશે. 1 થી 3 નંબર મેળવનારને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવશે. તો જે લોકો ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ પ્રમુખ ડો. બી. કે. લેહરુ (મો. નં. 99132 22283), ઉપપ્રમુખ નરભેરામભાઈ (મો. નં. 98251 52310), મંત્રી મહેશભાઈ ભટ્ટનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text