રાજેશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે દશેરા અને દિવાળીની ધમાકેદાર ઓફર્સ!

 

એક્સચેન્જ ઓફરમાં રૂ. 5000 સુધીનું ડિસ્કાઉન્ટ : ક્રેડિટ કાર્ડ ઉપર 20% સુધીનું ડિસ્કાઉન્ટ : બજાજ ફાઇનાન્સમાં 0 ડાઉન પેમેન્ટ અને 0 ઇન્ટરેસ્ટ : દરેક ખરીદ પર ચોક્કસ ગિફ્ટ પણ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શહેરના જૂના અને વિશ્વસનીય એવા રાજેશ એન્ટરપ્રાઇઝમાં દશેરા અને દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર્સ ગ્રાહકોનું દિલ જીતી લેશે. તો આ તહેવાર ઉપર હોમ એપ્લાયન્સીસની ખરીદી કરવા જરૂર પધારો.


એલઇડી

●32″ રૂ.14990 વાળા રૂ.6990માં
●43″ રૂ.29990 વાળા રૂ.13990માં
●50″ રૂ.39990 વાળા રૂ.23990માં
●55″ રૂ.59990 વાળા રૂ.30990માં
એલઇડીમાં 32 ઇંચ થી લઈને 98 ઇંચ સુધીની રેન્જ હાજરમાં

ફ્રીઝ

● ડબલડોર 236 લીટર રૂ.31990 વાળા રૂ.21490માં
● 240 લીટર થ્રિ ડોર રૂ.37990 વાળા રૂ.24490માં
● 190 લીટર રૂ.17990 વાળા રૂ.11990માં
● ફ્રીઝમાં 190 લિટરથી 653 લીટર સુધીની વિશાળ રેન્જ

વોશિંગ મશીન

સેમી ઓટોમેટિક
● 7 kg રૂ.14990 વાળા રૂ.7990માં
● 8 kg રૂ.16990 વાળા રૂ.9990માં
● 8.5kg રૂ.17990 વાળા રૂ.10990માં

ફુલ્લી ઓટોમેટિક
● 7 kg રૂ.20990 વાળા રૂ.14490માં
● 8 kg રૂ.25990 વાળા રૂ.18990માં

ફ્રન્ટલોડ
● 7kg રૂ.34990 વાળા રૂ.28490માં
● 8kg રૂ.38990 વાળા રૂ.32490માં
● 9kg રૂ.42990 વાળા રૂ.36990માં
વોશિંગ મશીન 6.5 કિલો થી લઈને 12 કિલો સુધી હાજરમાં

એસી

● 1.5 ટન રૂ. 49990 વાળા રૂ.26990માં
● 1 ટન રૂ.46990 વાળા રૂ.24990માં
એસીમાં એક ટનથી લઈને ચાર ટન સુધી હાજરમાં, સાથે કોમર્શિયલ એસી પણ હાજરમાં

● ઘરઘંટી રૂ.11490માં


કેમ પસંદ કરશો રાજેશ એન્ટરપ્રાઇઝ?

વર્ષોનો અનુભવ: અમારું શોરૂમ શહેરમાં ઘણા વર્ષોથી વિશ્વસનીય સેવાઓ આપે છે.

ઉત્કૃષ્ટ સેવા: ગ્રાહકોના સંતોષ માટે અમારી પ્રતિબદ્ધતા અમને બજારમાં આગળ રાખે છે.


ઓથોરાઇઝ ડિલર

SAMSUNG
HAIER
LG
TCL
LLYOD
DAIKIN
OGENERAL
MITSUBISHI
ONIDA
VOLTAS
GODREJ
WHIRLPOOL
SANSUI
NATRAJ
ANANDI
SHAGUN


આ દશેરા અને દિવાળીએ રાજેશ એન્ટરપ્રાઇઝ પર આવો અને ઉત્સવની ખુશીઓનો અનુભવ કરો. અને વસાવો તમારી મનગમતી પ્રોડક્ટસ

આજે જ ખરીદી શરૂ કરો!

રાજેશ એન્ટરપ્રાઇઝ – વિશ્વસનીયતા અને ગુણવત્તાનું નામ!

રાજેશ એન્ટરપ્રાઇઝ
ગેસ્ટ હાઉસ રોડ,
શક્તિ ચોક સામે,
મોરબી
9512077778
9428264818
9428698595