બગથળા આંગણવાડીના ભૂલકાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા 

- text


મોરબી : બગથળા આંગણવાડીમા નાના નાના ભુલકાઓ માટે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમા મુખ્ય સેવિકા પાયલબેન, પાપા પાગલી પ્રોજેક્ટના મયુરીબેન હાજર રહ્યા હતા. બગથળા આંગણવાડીના તમામ વર્કર તેમજ તમામ હેલ્પર બેન હાજર હતા. વાલીઓ પણ હાજર રહ્યા અને આંગણવાડીમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text