આતુરતાનો અંત… ઉમા હોમ સર્વિસ દર વર્ષની જેમ આ વર્ષે પણ સોફા ક્લિનિંગમાં લાવ્યું છે દિવાળી ધમાકા ઓફર

 

એક ફોન ઉપર સ્ટાફ ઘરે આવીને સોફાને જર્મન ટેક્નિકથી કરી જશે ક્લીન : પ્રતિ ફૂટ માત્ર રૂ.130 ચાર્જ લેવામાં આવશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનિક લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી સોફા ક્લિનિંગ થઈ જશે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો.

મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા સોફાનું ક્લિનિંગ કરી આપે છે. અહીં સોફા ક્લિનિંગનો પ્રતિ ફૂટ માત્ર રૂ.130 ચાર્જ લેવામાં આવે છે. સામે સોફાનો લુક એકદમ નવા જેવો થઈ જાય છે. ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો ઘર કે ઓફિસમાં સર્વિસની જરૂર હોય તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ.

ઉમા હોમ સર્વિસ
પહેલો માળ,દર્શન પ્લાઝા,
રવાપર રોડ, મોરબી
મો.નં.97129 83907
મો.નં.96389 78575