મોરબીના વજેપરમા દારૂની 2 બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વજેપર શેરી નંબર 5માં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બે બોટલ કિંમત રૂપિયા 1803 સાથે આરોપી ભરત છબીલભાઈ પરમાર નામના શખ્સને ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂની આ બોટલ આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા પોલીસે સાહિલને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text