પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં નવરાત્રી ધમાકા ઓફર્સ : નટરાજ ઘરઘંટી માત્ર રૂ.12,990માં

 

ટીવી, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન, કેન્ટ RO ઉપર અઢળક ડિસ્કાઉન્ટ : 20 ટકા સુધીનું કેશબેક : 0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે: દરેક ખરીદી ઉપર લક્કી ડ્રો : તમામ હોમ એપ્લાયન્સીસની પહેલા કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં નવરાત્રી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, કેન્ટ RO સહિતના હોમ એપ્લાયન્સીસ ઉપર અઢળક ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ સાથે દરેક ખરીદી ઉપર લક્કી ડ્રો કુપન પણ રાખવામાં આવ્યું છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.

(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)
પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.
મો.નં.9687600020
મો.નં.9998263222