હોમ લોન કે મોર્ગેજ લોન મેળવો માત્ર 5થી 7 દિવસમાં જ…

 

કોઈ પણ ચાલુ લોન ઉપર ઓછા વ્યાજદરે વધારે રૂપિયા મળશે : હપ્તો બાઉન્સ થયો હોય તેવા કેસમાં પણ લોન મળશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારના સમયમાં લોન લેવા ચપ્પલ ઘસાઈ જાય તેટલા ધક્કાઓ ખાવા પડે છે. પણ હવે જેજે કોર્પોરેટ સ્કવેર મોરબીવાસીઓને સરળતાથી લોન અપાવી દેશે. વર્ષો જૂની વિશ્વાસનીય આ ફર્મ દ્વારા લોનને લગતી એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડવામાં આવે છે.

જેમાં ખાસ હોમ લોન અને મોર્ગેજ લોન માત્ર 5થી 7 દિવસમાં અપાવવામાં આવશે. આ સાથે ખાસ ચાલુ લોન હોય તેમાં વધારે પૈસા ઓછા વ્યાજદરે અપાવવામાં આવશે. વધુમાં હપ્તો બાઉન્સ વાળા કેસમાં પણ લોન અપાવી શકાશે.

તો લોનની ઝડપી સર્વિસ માટે આજે જ સંપર્ક કરો

જેજે કોર્પોરેટ સ્કવેર
207, બીજો માળ,
વર્ધમાન ટ્રેડ સેન્ટર,
ફૂલછાબ ચોક, રાજકોટ
મો.નં.95063 78910
મો.નં.95107 11113