યુનિક ઇ- બાઈકમાં નવરાત્રી ધમાકા ઓફર : ઇલેક્ટ્રીક સ્કુટરમાં રૂ.15,000નું ડિસ્કાઉન્ટ

 

Vgo અને Dremar બે મોડેલ ઉપલબ્ધ : ઇ-રિક્ષાની પણ વિશાળ વેરાયટી : સેલ્સની સાથે એ ટુ ઝેડ સર્વિસ પણ અહીંથી જ મળી રહેશે 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ હવે પેટ્રોલવાળા વાહનોને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે. કારણકે યુનિક ઇ-બાઇકમાં હવે ઇલેક્ટ્રીક સ્કૂટર ઉપર નવરાત્રી ધમાકા ઓફર મુકવામાં આવી છે. તો આજે જ ડેમો લેવા પધારો.

મોરબી- રાજકોટ હાઈવે ઉપર શક્ત શનાળામાં મારૂતિ સુઝુકી શો રૂમની સામે યુનિક ઇ-બાઈકનો શો રૂમ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. જે મોરબીનો ઇલેક્ટ્રીક સ્કૂટરનો સૌથી વિશાળ શો રૂમ છે. જ્યાં નવરાત્રી નિમિત્તે યુનિક બાઈકના Vgo અને Dremar મોડેલ ઉપર રૂ.15,000નું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

તમામ પ્રકારના ઇ-સ્કૂટરનું રીપેરીંગ વર્ક પણ કરવામાં આવે છે.

તમામ સ્પેરપાર્ટ્સ પણ અહીંથી મળી રહેશે

મોરબીના ડોક્યુમેન્ટ ઉપર ઝીરો ડાઉનપેમેન્ટે લોન પણ કરી આપવામાં આવશે.


ઇ-બાઇકની ખાસિયતો

● સ્ટાર્ટિંગ સિસ્ટમ – કીલેસ (એનએફસી રીડર)
● ટ્રાન્સમિશન – ફ્રન્ટ અને રિવર્સ
● ફ્રન્ટ – હાઇડ્રોલિક સસ્પેન્શન ટેલિસ્કોપિક
● રિયર – હાઇડ્રોલિક સ્પ્રિંગ (MONOSHOK)
● ફ્રન્ટ & રીઅર ટાયર -12″(ટ્યુબલેસ)
● બ્રેક – ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક
● બેટરી- લિથિયમ બેટરી
● લોડિંગ ક્ષમતા – 180 કિગ્રા


અન્ય સુવિધા

પેસેન્જર ફૂટરેસ્ટ, ડિજિટલ સ્પીડોમીટર, યુએસબી ચાર્જિંગ પોઈન્ટ, એડિશનલ બિગ સ્ટોરેજ, એલઈડી પ્રોજેકટ પોઈન્ટ, પાર્કિંગ લાઈટ ઇન્ડિકેશન, લો બેટરી ઈન્ડીકેટર, રેન્જ 90-100 કિમી, એન્ટી થેફ્ટ એલાર્મ, માઇક્રો ચાર્જર વિથ ઓટો કટ, BLDC બ્રશલેસ મોટર


તો ઓફરનો લાભ લેવા આજે જ રૂબરૂ મુલાકાત લ્યો.


યુનિક ઇ-બાઇક
શકત શનાળા,
મારૂતિ સુઝુકી શો રૂમ સામે,
મોરબી-રાજકોટ હાઇવે,મોરબી
મો.નં.9512008972
મો.નં.9726326911