TATTO HOUSEમાં નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ : દરેક ટેટુમાં મોટુ ડિસ્કાઉન્ટ

 

પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ દ્વારા તમામ કેર વિશે માર્ગદર્શન આપી બાદમાં ટેટુ કરી આપવામાં આવે છે : ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક : ઓફર તા.12 સુધી જ ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ટેટુ કરાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના સૌથી વિશ્વાસનીય સ્થળ TATTOO HOUSEમાં નવરાત્રીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને આપનું મનગમતું ટેટુ પ્રોફેશનલ આર્ટીસ્ટ પાસે કરાવો.

મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિય સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં TATTOO HOUSE કાર્યરત છે. જ્યાં પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ રસિક જાદવ દ્વારા ટેટુ કરી આપવામાં આવે છે. સૌ પ્રથમ તો અહીં ટેટુ વિશે તેમજ તેની કેર વિશે નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ ટેટુ કરી આપવામાં આવે છે. પછી આફ્ટર કેરને લગતી વસ્તુ પણ આપવામાં આવે છે. અહીં ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક હોય છે. નિડલ, ગ્લોવ્સ, ઇન્ક, ઇન્ક કપ સહિતની વસ્તુઓ એકદમ નવી જ યુઝ કરવામાં આવે છે. ઓફર તા.12 સુધી જ ચાલવાની હોય, આજે જ એપોઇમેન્ટ માટે સંપર્ક કરો.


Biggest discount on all tattoo desing

● Armbend tattoo ₹3999
● Name tattoo ₹999
●Couple tattoo ₹1999
● Script tattoo ₹1199
● Portrait tattoo ₹4999
● Colour tattoo 50% off
● Cover-up tattoo 50% off

ટેટુ હાઉસ
ગેલેક્સી પ્લાઝા,
ઉમિયા સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં.9974917209

ઇન્સ્ટાગ્રામ :
https://www.instagram.com/tattoo_house_morbi?igsh=MWJtaTh6ajU2ZWhlag==

ફેસબુક :
https://www.facebook.com/share/654xC5sRD3s55urA/?mibextid=qi2Omg