ડાયાબીટીસ, થાઇરોઇડ અને હોર્મોનના સુપર સ્પેશિયાલીસ્ટ ડો.તપન પારેખની દર મહિનાના પ્રથમ શનિવારે મોરબીમાં ઓપીડી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના પ્રખ્યાત બાળકો તથા પુખ્ત વયના ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.તપન પારેખ આગામી શનિવારે મોરબીમાં બે સ્થળોએ ઓપીડી યોજવાના છે. જેનો લાભ લેવા દર્દીઓને અપીલ કરાઈ છે.

ડો. તપન પારેખે MBBS, MD (medicine)ની ડિગ્રી મેળવ્યા બાદ ડાયાબિટીસ, થાઈરોઈડ, મેદસ્વિતા અને અન્ય હોર્મોનને લગતા રોગો માટે કોલકાતાની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાંથી Endocrinologyની 3 વર્ષની ખાસ ટ્રેનિંગ લીધેલી છે. તેઓ રાજકોટમાં નાના મવા રોડ ઉપર અતિથિ ચોક પાસે પંચવટી મેઈન રોડ ઉપર આવેલ પ્રાઈમ હોસ્પિટલમાં કાયમી સેવા આપે છે.

તેઓ હવે દર મહિનાના પ્રથમ શનિવારે મોરબીમાં ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત તેઓ આગામી તા. 5 ઓક્ટોબરના રોજ બપોરે 4 થી 5:30 વાગ્યા દરમિયાન અથર્વ સર્જીકલ એન્ડ ડેન્ટલ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ ત્રીજો માળ, મહેશ હોટેલ પાછળ, શનાલા રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 5 :30 થી 7 સુધી અર્પણ બાળકોની હોસ્પિટલ, એપલ અને નક્ષત્ર હોસ્પીટલની વચ્ચે, શનાળા રોડ, મોરબી ખાતે ઓપીડી યોજવાના છે.


આટલી તકલીફોનું થશે સચોટ નિદાન અને સારવાર

● દરેક વયની વ્યક્તિઓમાં ડાયાબીટીસ
●  થાઇરોઇડ તથા પેરાથાઇરોઇડની ગ્રંથીના રોગો
● મેદસ્વીતા અને કોલેસ્ટ્રોલની સમસ્યા
● સ્ત્રીઓમાં માસિકની અનિયમિત્તતા, PCOS
● અનિચ્છનીય વાળ તથા મેનોપોઝને લગતી સમસ્યાઓ
● ગર્ભાવસ્થામાં ડાયાબીટીસ તથા થાઇરોઇડના રોગો
● ઓસ્ટીઓપોરોસીસ (નબળા હાડકા)
● બાળકોની ઊંચાઈ અને તરુણાવસ્થાને લગતી સમસ્યાઓ


ઓપીડી તા. 5/10/2024
સમય : બપોરે 4 થી 5:30
સ્થળ : અથર્વ હોસ્પિટલ
એપોઇન્ટમેન્ટ : 87588 00921
સમય : સાંજે 5 :30 થી 7
સ્થળ : અર્પણ બાળકોની હોસ્પિટલ
એપોઇન્ટમેન્ટ : 02822 355266