5 ઓક્ટોબરે મોરબીના રાજપર ગામે કોમિક અને નાટકનું આયોજન

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપર ગૌ સેવા યુવક મંડળ દ્વારા રાજપર ગામે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 5 ઓક્ટોબર ને શનિવારના રોજ રાત્રે 9-30 કલાકે રાજપર ગામે પટેલ સમાજવાડી ખાતે મહાન નાટક દાનેશ્વરી કર્ણ તથા કોમિક દયારામ દીકરો સાથે ગગુડિયાની ટીમની જમાવટ જોવા મળશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text