મોરબીના નવલખી રોડ ઉપર 10 બોટલ દારૂ પકડાયો, આરોપી ફરાર

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગર નજીક બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 3400નો જથ્થો કબજે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો છુપાવનાર આરોપી સીરાજ અલાઉદીન કટિયા રહે.લાયન્સનગર વાળો પોલીસને હાથ ન લાગતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text