જેતપરની સીએમજે સ્કૂલનો સ્વચ્છતા ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર

- text


મોરબી : જેતપરમાં આવેલી સીએમજે સ્કૂલનો સ્વચ્છતા ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો છે. સ્વચ્છતા ગરબા સ્પર્ધામાં સ્કૂલના વિદ્યાર્થી ઓગણીયા મહેન્દ્ર, કંડિયા માનવ અને પટેલ પ્રતિક્ષાએ પ્રથમ નંબર મેળીને સ્કૂલનું નામ રોશન કર્યું છે. સ્વચ્છતા ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવા બદલ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text