એન્જીન થઈ જશે નવા જેવું : ઉમિયા ઓટોમાં કાર્બન ક્લિનિંગમાં નવરાત્રી ધમાકા ઓફર શરૂ

 

જાપાનીઝ ટેકનોલોજીની મદદથી માત્ર 15થી 30 જ મિનિટમાં એન્જીનમાંથી કાર્બન ક્લીન થશે, જેનાથી એન્જીન એકદમ નવા જેવું અને વધુ માઇલેજ આપતું થઈ જશે : દરેક ગ્રાહકને દીવાલ ઘડિયાળ ફ્રી : ઓફર તા.3થી 12 ઓક્ટોબર સુધી જ માન્ય


● ટુ-વ્હીલરના રૂ. 350
● કારના રૂ.900
● બોલેરો રૂ.1500
● ટ્રેકટરના રૂ.1500


મોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ કાર્બન ક્લિનિંગ સર્વિસ શરૂ કરનાર ઉમિયા ઓટોમાં નવરાત્રી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં મોટું ડિસ્કાઉટ આપવામાં આવી રહ્યું હોય, આપના વાહનનું એન્જીન એકદમ નવા જેવું બનાવવા આજે જ પધારો.

મોરબીના પંચાસર રોડ ઉપર ભાભા એક્સપોર્ટની સામે ઉમિયા માર્કેટમાં ઉમિયા ઓટો કાર્યરત છે. જ્યાં જાપાનીઝ મશીનની મદદથી કાર્બન ક્લિનિંગ સર્વિસ આપવામાં આવે છે. આ સર્વિસમાં એન્જીનમાંથી કાર્બન ખાસ ટેક્નિક વડે ટુ વ્હીલરમાંથી 15 મિનિટ અને કારમાંથી માત્ર 30 મિનિટના ખેંચી લેવામાં આવે છે. જેનાથી વાહનનું માઇલેજ વધે છે. પ્રદુષણ ઘટે છે. એન્જીનની લાઈફ વધે છે. રીપેરીંગ ખર્ચ ઘટાડે છે. એન્જીન પર્ફોમન્સ વધારે છે. કાર્બન બિલ્ડઅપ સમસ્યાઓ ઘટાડે છે. એન્જીન ઓઈલનું આયુષ્ય વધારે છે તે સહિતના અનેક ફાયદા થાય છે.

હાલ અહીં નવરાત્રી ધમાકા ઓફર મુકવામાં આવી છે. આ ઓફર તા.3 થી 12 ઓકટોબર સુધી જ માન્ય રહેશે. જેમાં બાઇક/સ્કૂટરનો સર્વિસ ચાર્જ માત્ર રૂ. 350, કારના રૂ.900, ટ્રેકટરના રૂ. 1500 અને બોલેરોના રૂ.1500 લેવામાં આવશે. તમામ ગ્રાહકને દીવાલ ઘડિયાળ ફ્રી આપવામાં આવશે. વધુમાં અહીં ટુ-વ્હીલરના એપોલોના ટાયર પણ રાખવામાં આવે છે. આપના વાહનના એન્જીનને એકદમ નવા જેવું બનાવવા આજે જ પધારવા યાદીમાં જણાવાયું છે.


ઉમિયા ઓટો ગેરેજ
ઉમિયા માર્કેટ,
ભાભા એક્સપોર્ટની સામે,
પંચાસર રોડ, મોરબી
મો.નં.8141561061