રવાપર ચોકડીએ શ્રીજી રેસ્ટોરન્ટની નવી બ્રાન્ચનો કાલથી પ્રારંભ : કાઠિયાવાડી શાકની અઢળક ઓથેન્ટીક વેરાયટી

દરરોજ ઋતુ પ્રમાણે અલગ અલગ 7 શાક, રોટલી, રોટલા, પરોઠા, ચુરમાના લાડુ – શિખંડ -જાંબુ – ફ્રૂટ સલાડ સહિતની અનેક આઇટમો ઉપલબ્ધ : તહેવારો ઉપર એક વખત ટેસ્ટ કરવા જરૂર પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શ્રીજી રેસ્ટોરન્ટ દ્વારા તેમની બીજી બ્રાન્ચનો રવાપર ચોકડીએ આવતીકાલે પ્રથમ નોરતેથી શુભારંભ કરવામાં આવશે. અહીં એકથી એક ચડિયાતા ઓથેન્ટીક કાઠીયાવાડી શાક મળશે. ઉપરાંત સ્વામિની રોટલી, બાજરીના રોટલા, પરોઠા સહિતની આઇટમો હશે. તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા જરૂર પધારો.


સ્પેશિયલ આઇટમો

● રજવાડી ઊંધીયુ
● સેવ ટમેટા
● રજવાડી ઢોકળી
● ભરેલા રીંગણા
● રીંગણાનો ઓળો
● ટમેટાનો ઓળો
● ભરેલા કારેલા
● રજવાડી બટેકા
● લસણીયા બટેકા
● રસાવાળા બટેકા
● પંચરત્ન કઠોળ
● મેથી રીંગણાનું શાક
● આખી ડુંગળીનું શાક
● આખા મરચાનું શાક
● ભરેલા મરચાની કઢી
● દમઆલું
● શીંગ મસાલા
● ભીંડી મસાલા
● સુરતી ભીંડી
● ચણા મસાલા
● ખજૂરનું શાક
● દહી તીખરી
● કેળા મસાલા
● કાજુ ગાઠિયા
● રસાવાળા મગ
● રોટલાનું ચુરમુ
● વધારેલો રોટલો
● વઘારેલી ખિચડી
● અડદની દાળ
● આખા લશણનું શાક
● દાલફ્રાઈ
● મગફ્રાઈ
● ચોળી
● દેશી ચણા
● દાળ -ભાત
● કઢી -ખીચડી
● સ્પે.બાજરાના રોટલા
● સ્પે.સ્વામીની ડબલ પડવાળી રોટલી
● સ્પે.પરોઠા
● ગુલાબ જાંબુ
● સ્પે. ચુરમાના લાડુ
● સ્પે.શીખંડ
● સ્પે. ઘોરવું
● છાશ -પાપડ

(ઋતુ પ્રમાણે દરરોજ અલગ અલગ 7 શાક હશે)


નવી બ્રાન્ચ -2નું એડ્રેસ
દુકાન નં.21,22
કેપિટલ માર્કેટ,
રવાપર ચોકડી,
રવાપર, મોરબી
મો.નં.99789 99689
મો.નં.91044 68274


સવારે 11 થી 3:00
સાંજે 7 થી 10


જુની બ્રાન્ચ -1નું એડ્રેસ
વિશાલ ફર્નિચર પાછળ,
8-એ,નેશનલ હાઇવે,
ત્રાજપર, મોરબી