VACANCY : HEXA સિરામિકમાં 5 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત HEXA સિરામિકમાં 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ તથા ઇમેઇલ કરવા જણાવાયું છે.

● માર્કેટિંગ પર્સન – 4 (M)
અનુભવ : 2 વર્ષ

● એકાઉન્ટન્ટ – 1 (M)
અનુભવ : 2 વર્ષ

HEXA સિરામિક PVT LTD
8-એ નેશનલ હાઇવે,
વિન્ટેલ વિટ્રીફાઇડની બાજુમાં,
નવા જાંબુડિયા પાસે, મોરબી
મો.નં.9825913635
મો.નં.9909908855

ઇમેઇલ આઇડી : [email protected]