વાંકાનેરની ઢુંવા ચોકડીએ એકી બેકીનો જુગાર રમતા બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી રણજીત હીરાભાઈ વીંઝવાડિયા રહે.ભીમગુડા અને આરોપી ગોપાલ જેમાભાઈ વીંઝવડીયા રહે.ઓળ વાળાને જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 750 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text