VACANCY : મધુરમ જવેલર્સમાં 2 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત મધુરમ જવેલર્સમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવા જણાવાયુ છે.


સેલ્સપર્સન – 2 ( મેલ/ફિમેલ)
અનુભવ : 1 વર્ષ


મધુરમ જવેલર્સ
બજાર લાઈન,
ગ્રીન ચોક પાસે,
મોરબી
મો.નં. 99092 16179
મો.નં. 90993 22932