મોરબીમાં નીલકંઠ સ્કૂલ ખાતે 5 ઓક્ટોબરે સાયન્સ એક્ઝિબિશન

- text


મોરબી : નીલકંઠ સ્કૂલ મોરબી દ્વારા તારીખ 5-10-2024ને શનિવારના રોજ સવારે 9 થી સાંજના 5 કલાક દરમ્યાન નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ, મોરબી ખાતે સાયન્સ એક્ઝિબિશન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ એક્ઝિબિશનમાં રોબોટિક્સ, એગ્રીકલ્ચર, પર્યાવરણ, સેટેલાઇટ નેટવર્ક, ઇલેક્ટ્રોસિટી, અંતરિક્ષ, બાયોકેમિકલ, સોલાર પાવર અને મલ્ટીવર્સ જેવા વિભાગોની કૃતિઓ રજૂ કરવામાં આવશે.

- text