દાહોદમાં હેવાનીયતનો ભોગ બનેલી બાળકીને કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ 

- text


દાહોદ જિલ્લાના સિંધવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1 માં ભણતી છ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ હેવાન આચાર્યએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આ દિવંગત આત્માને શાંતિ અર્થે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ખાતે શ્રદ્ધાંજલી આપી હતી.

- text

- text