છેલ્લા 2 કલાકમાં વાંકાનેરમાં એક ઇંચ, મોરબી- ટંકારામાં અડધો ઇંચ વરસાદ 

- text


મોરબી : મોરબી જિલ્લામાં સાંજ પછી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાંજે 6થી 8 દરમિયાન હળવદમાં એક ઇંચ વરસાદ બાદ રાત્રે 8થી 10 દરમિયાન વાંકાનેરમાં એક ઇંચ જ્યારે મોરબી અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.


રાત્રે 8થી 10નો વરસાદ 

ટંકારા – 15 mm

મોરબી – 10 mm

વાંકાનેર – 29 mm

- text


- text