મોરબી : કાંતાબેન મગનભાઈ હાડાનું અવસાન

- text


મોરબી : કાંતાબેન મગનભાઈ હાડા તે સ્વ.મગનભાઈ જીવાભાઈ હાડાના પત્ની, કિશોરભાઈ મગનભાઈ હાડાના માતૃશ્રીનું તા.24ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, જુના હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text