ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


 

 

મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. ૨૫ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઈન્ટેનન્સ તથા રોડ શિફટિંગના કામ માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

66 કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા પીપળી JGY, Vivanta Ind તથા બેલા ખેતીવાડી સવારે ૦૮:૦૦ થી બપોરે ૦૨:૦૦, 66 કેવી આંદરના સબ સ્ટેશનમાંથી નીકળતા ગુરુકૃપા jgy ( આંદરના ગામ તેમજ આજુબાજુ નો વિસ્તાર) તેમજ લેવિંઝા ઈન્ડ ૮.૦૦ થી બપોરે ૨.૦૦, ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text