ફ્લેમિંગો લઇને આવ્યું છે વિએતનામ, દુબઇ, બાલી, સિંગાપોર, મલેશિયાના સ્પે.દિવાળી પેકેજ

 

ગુજરાતી ટુર મેનેજર, તમામ જગ્યા એ ફ્લેમિંગો સ્પે.જૈન -વેજ મેનુ, તમામ જગ્યાએ બેસ્ટ લોકેશન હોટેલ સહિતની અનેક ખાસિયત, પેકેજમાં કોઈ છૂપો ખર્ચ નથી, તો આજે જ પેકેજ બુક કરો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અનેક મોરબીવાસીઓના આ દિવાળી વેકેશનને યાદગાર બનાવનાર ગુજરાતની નંબર ૧ ટ્રાવેલ કંપની ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લિ. હવે દિવાળી સ્પે. પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમામ વસ્તુઓ ઇન્કલુડ હશે. સમયની બચત સાથે કોઈ સ્થળ રહી ન જાય તેનું સમયબદ્ધ આયોજન હશે. ગુજરાતી ટુર મેનેજર હશે. તમામ જમવાનું જૈન -વેજ હશે. તમામ સ્ટે બેસ્ટ હોટેલમાં હશે. પેકેજમાં કોઈ છૂપો ખર્ચ નહિ હોય.

ફ્લેમિંગો ટુર્સ
બેન્ક ઓફ બરોડા પાસે,
ધરતી ટાવરની સામે,
સરદાર રોડ, મોરબી
મો.નં. 9712958501


● વિયેતનામ (૮ રાત-૯ દિવસ)

નવેમ્બર: ૮,૧૪,૨૩,૨૧,૨૩,૨૪,
ડિસેમ્બર : ૧,૬,૭,૮,૧૫,૧૪,૧૯,૨૭


● દુબઈ (૬ રાત- ૭ દિવસ)

ઓક્ટોમ્બર : ૩૦,૨૯
નવેમ્બર : ૧,૨,૩,૪,૫,૨૦,૩૦
ડિસેમ્બર: ૧૧,૧૮


● બાલી (૬ રાત- ૭ દિવસ)

ઑક્ટોબર: ૨૫,૨૬,૨૭,
નવેમ્બર: ૧૫,૨૨
ડિસેમ્બર: ૬,૨૦,૨૬,૨૭


● સિંગાપુર – મલેશિયા વીથ ક્રૂઝ (૯ રાત ૧૦ દિવસ)

ઓક્ટોમ્બર: ૨૩
નવેમ્બર: ૭,૮,૧૪,૨૨,૨૬,૨૮
ડિસેમ્બર: ૩,૧૦,૧૨,૧૭,૨૦,૨૫,૨૬,૨૭