વાંકાનેરના મિલપ્લોટ ચોકમાંથી વરલીભક્ત ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમા સીટી પોલીસે દરોડો પાડી આરોપી જુનેદ યાકુબભાઈ ભટ્ટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2050 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text