મોરબી નિવાસી કાશીબેન ગામીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી કાશીબેન બચુભાઈ ગામી (ઉં. વ. 83) તે સ્વ. બચુભાઈ મોહનભાઈ ગામીના પત્ની, સ્વ મહાદેવભાઈ ગામી, રતિલાલભાઈ ગામીના માતા, મધુબેન રતિલાલભાઈ ગામીના સાસુ, સ્વ. છગનભાઈ ખોડાભાઈ ગામી, લાલજીભાઈ ખોડાભાઈ ગામીના ભાભી, ગં. સ્વ. દુધીબેન છગનભાઈ ગામી, ગં. સ્વ રંજનબેન લાલજીભાઈ ગામીના જેઠાણીનું તારીખ 20-09-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-09-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે 301, તુલસી ઉપવન, સતનામ સોસાયટી, ન્યુ ચંદ્રેશની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text