વઘાસિયા ટોલનાકા પાસેથી ઇનોવામાં દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસની ટીમે વઘાસિયા ટોલનાકા પાસેથી દેશીદારૂ ભરેલ ઈનોવા ગાડી સાથે મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણને પકડી પાડ્યા છે. આ સાથે તેઓ પાસેથી 400 લીટર દેશી દારૂનો જથ્થો પણ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text