સમ્રાટ જવેલર્સ દ્વારા 27મીથી ત્રણ દિવસનું ભવ્ય એક્ઝિબિશન : ધમાકેદાર ઓફર્સ

 

ઘડામણમાં 10થી લઈ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : રૂ.10 હજારથી વધુની ખરીદી ઉપર 501 ઇનામો સાથેના લક્કી ડ્રોનું કુપન પણ મળશે

56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સમ્રાટ જવેલર્સ દ્વારા તા. 27થી ત્રણ દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આભૂષણોનું અદ્વિતીય કલેક્શન આકર્ષક ઓફર્સ સાથે મળવાનું છે. તો આ એક્ઝિબિશનનો લાભ લેવાનું ચૂકતા નહિ.

મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચ રવાપર રોડ ઉપર પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સ દ્વારા તા. 27,28 અને 29 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ શનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં ભાનું પ્લાઝા કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં એકથી એક ચડિયાતી જવેલરીના ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટ મળવાનું છે. માળાના ઘડામણમાં 50 ટકા સુધી તેમજ અન્ય ઘડામણમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત અહીં 27 સપ્ટેમ્બર 2024 થી 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં રૂ.10,000ની ખરીદી કરનાર ગ્રાહકોને એક લક્કી ડ્રો કુપન આપવામાં આવશે. જેના ડ્રોમાં 501 જેટલા ઇનામ રાખવામાં આવ્યા છે.

અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો ઘરઆંગણે જ યોજાઈ રહેલા આ એક્ઝિબિશનમાં પધારવાનું ભૂલતા નહિ.

તા.27, 28, 29 સપ્ટેમ્બર
સરનામું : પહેલો માળ,
ભાનું પ્લાઝા કોમ્પ્લેક્ષ
સુપર માર્કેટની બાજુમાં
શનાળા રોડ, મોરબી
મો.નં.6357223344
મો.નં.6359223344
વેબસાઈટ
https://www.samratjewellers.com/
ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/samrat_jewellerss/?hl=en